________________
- ૪૫૪ ક
સમ્યક્ચારિત્ર-વિભાગ
મુક્તિના
૧૭ પ્રતિક્રમણ પછી સાધુએ સૂઇ જાય તે ઉચિત નથી, ૧૮ સાધુએ રાત્રે હલ્લે જાય તે ઉચિત નથી. ૧૯ સાધુ સ‘ગીતના શૈાખીન – ૨સીથા અને તે કુચિત નથી.
X
૨૦ સાધુ સંગીતમાં ઘેલા અને તે ઉચિત નથી. લેાકર'જન માટે સ્તવન-સાચા ખેલે તે
૨૧ સાધુએ
ઉચિત નથી.
૨૨ સાધુએ પૂજાએ ગવૈયાની જેમ ભણાવે તે ચિત
નથી.
૨૩ સાધુએ ગવૈયાના પ્રાગ્રામ જુએ કે સાંભળે તે ઉચિત નથી.
૨૪ તીરની જેમ ધડાધડ વિહાર ઉચિત નથી.
૨૫ સાધુએ વાડામાં લે જાય તે ઉચિત નથી. ૨૬ ગ્રામનુગ્રામ વિહારની પરિપાટી ભૂલાય છે તે ઉચિત નથી.
૨૭ એચ્છ-મહેાચ્છ-પ્રતિષ્ઠા સ`ધ આદિ કઇ કામ વિના વિહાર ન થાય તા તે ઉચિત નથી.
૨૮ તી યાત્રા માટે વિહાર ઉચિત નથી.
૨૯ ડાળીથી વિહાર ઉચિત નથી.
૩૦ દવાની પરાધીનતા ઉચિત નથી.
૩૧ ડેકટર–વૈદ્યોની સાધુ-જીવનમાં મહત્તા ઉચિત નથી,