________________
વિચાર-કરિકાએ
1 કપ, i
" ૬ સાધુઓ સવારે ૧૦ વાગ્યા સુધી નવું ભણે નહીંપુનરાવર્તન ન કરે તે ઉચિત નથી.
૭ સાધુઓ રોજ ઓછામાં ઓછી પાંચ બધી માળા ન ગણે તે ઉચિત નથી.
૮ સાધુઓ દેરાસરમાં ચિત્યવંદન વિધિ મુદ્રા જાળવવા સાથે ઓછામાં ૨૦ મિનિટ ગાળવા સાથે ન કરે તે ઉચિત નથી.
૯ ચિત્યવંદન પછી પ્રભુજી સમક્ષ આત્મ-જાગૃતિ માટે સાધુઓ ન બેસે તે ઉચિત નથી. ( ૧૦ સાધુઓ છાપાં વાંચે, નવલકથાઓ વાંચે તે ઉચિત
નથી.
૧૧ સાધુએ ગૃહસ્થો સાથે વાતે, હસીને બોલવાની ટેવ, શરીર-સ્પર્શની ટેવ ગૃહસ્થચિત મશ્કરીઓ વગેરે કર તે ઉચિત નથી.
૧૨ સવારે અજવાળું થવાની દરકાર રાખ્યા વિના–બારી વગેરે ખેલવાની જયણ વિના પડિલેહણ કરે તે ઉચિત નથી.
૧૩ એ બાંધવા વગેરેમાં અજયણા ઉચિત નથી.
૧૪ પડિલેહણની વિધિ-મર્યાદા આભડા આદિ ૧૨ દેની માહિતી વગેરે ન જાણે તે ઉચિત નથી.
૧૫ સૂર્યોદયથી બે ઘડીથી વહેલું પ્રતિક્રમણ ઉચિત નથી. ૧૬ સવારે ચાર પછી સાધુએ સૂઈ રહે તે ઉચિત નથી,
૨૩