________________
પશું..
હિત-શિક્ષા શતક
કોઈ પણ સાધુ નિષેધ ન કરી શકે તે તે ગુ
પણ સ્ત્રી-રાજ્ય જાણવુ,
| ૩૧ :
નહિ',
ભાજન મડળીના સમયે જે ગચ્છમાં સાધ્વીઓ આવ-જા કરે તેા તે ગચ્છ નહિ, શ્રી રાજ્ય જાણવુ* ( ગચ્છા. )
(૪૨) શકય હાય ત્યાં સુધી એક વખત વાપરવાથી ચાલે તેા બે વખત વાપરવુ' નહિ. એક વખત વાપરવાથી ન ચાલે તા એ વખત વાપરવુ. એ વખત વાપરવાથી ચાલે તા ત્રણ વખત વાપરવુ* નહિ.
(૪૩) સવારથી સાંજ સુધી ઢારની જેમ માળે-માઢ ખાવાથી અનેક દાષા ઉત્પન્ન થાય છે. પાણી પણ ઠાંસી ઢીંસીને પીવુ નહિ.. (ભેાજન કરતાં પ્રથમ પાણી પીતાં અગ્નિ મદ થાય, વચ્ચે પાણી પીતાં રસાયન જેમ પુષ્ટિ કરે, અને અંતે ઘણું પાણી પીતાં વિષની જેમ નુક્શાન કરે.)
(૪૪) પારણા અને અત્તરવાયામાં અજ્ઞાનીની જેમ મન લલચાવવુ. જોઈએ નહિ. તા જ ખરા તપસ્વી બનાય, તેમજ પારણા અને અત્તરવાયણાની ખબર ગૃહસ્થને ન પડવા દેવી, જો ખબર પડે તા અનેક દાષા ઉપજે.
ખરા તપસ્વીને પારણામાં અને અત્તરવાયામાં આન (તાલાવેલી) ન હાય, તેને મન તા. બન્નેમાં વિભાવદશા (પરાધીનતા ) હાય, તે બન્નેના વિચાર સરખા પણ પેાતાને ભાવે.