________________
હિત-રિણા શતક
કાર છે
(૪૭) સુર સર કે ચમચબ જેવા શબ્દો ભોજન કરતી ન થાય તે ધ્યાનમાં રાખવું, તેમજ પ્રવાહી વસ્તુના સબડકા પણ લેવા નહિ.
(૪૮) આબિલ, નીવી, એકાય અને બેસણું વિ. ૪૮ મિનિટમાં પતાવી દેવું જોઈએ. આ શાસ્ત્રીય નિયમ છે.
આ નિયમનું પાલન થાય તે દરરોજ એકાસણું કરનારને મહિને ૨૯ ઉપવાસનું ફળ મળે અને દરરોજ બે આરાણું કરનારને મહિને ૨૮ ઉપવાસનું ફળ મળે.
બીજું કારણ એંઠી કરેલી વસ્તુ અગર પાણી એક જ જગ્યાએ ૪૮ મિનિટથી વધારે ટાઈમ હલાવ્યા વિના પડી રહે તો સંમમિ મનુષ્યાદિ જીવની ઉત્પત્તિ થઈ જાય.
માટે ૪૮ મિનિટમાં પતાવી દેવું જોઈએ.
(૪૯) જે પાત્રથી પાણી પીધું હોય તે પાત્રને ઉછળ્યા વિના ફરી તેમાં પાણી લેવામાં આવે તો આખા ઘડાનું પાણી એહુ થવાનો સંભવ છે. તેથી બે ઘડી પછી સચિત્ત થઈ જાય.
કારણ કે—કા પાત્રમાં પાણી લેતા કોઈ વખત પાત્રમણી છાંટા ઉછળી ફરી પાછા છે ઘડામાં લય, તેથી આખા ઘડાનું પાણી એડુ થઈ જાય. (મા અનુભવની વાત છે)
માટે એક વખત પાણી પીધા પછી તે જ પાત્રમાં ફી પાણી લેવું હોય તે તે પાત્રને વસ્ત્રથી બરાબર લુછીને કાર કી દેવું જોઈએ અને પછી તેમાં ફરી પાણી થવું જોઈ