________________
જ ઉત-શિક્ષા શતક - ૪૧ . માંડલીમાં આવી ભળે ત્યાં સુધી બધાને માંડવીમાં જ બેસી સવાધ્યાય કરો.
(એનિ.) (૮૭) ચાલુ પ્રતિકમણમાં માગું કરવા જનાર અતિચાર, પફખીસુત્ર સ્તવન વિ. જે કોઈ પણ સુત્ર અધુરા રહ્યા હોય તે બધાય સુત્રો મનમાં બેસી જવાં જોઈએ, ન બોલવામાં આવે તો પ્રતિક્રમણ અધુર શહે
(૮) પ્રતિક્રમણ ડાયા પછીથી ત્રણ હતુતિ (નાતુ. વિશાલચન.) સુધી માગું કરવા ન જવું, જવું પડે તેમ ઉપગ રાખી માત્રાની શંકાનું નિવારણ પ્રથમથી જ કરી લેવું અથવા પાણી ઓછું પીવું.
(૮) શરીરના કારણે માગું કરવા જવું જ પડે તેમ હોય તે તુર્ત જઈ આવવું અગર શ્રમણુસૂત્ર પછી આવશ્યક પરમર સુધી આગળ કરીને જવું.
(૯૦) સાધુઓએ શ્રાવિકાઓ અને સાધ્વીએ શ્રાવકને પ્રતિક્રમણ કરાવવું તે વ્યવહારનું ઉલ્લંઘન કરનાર છે. ભવિષ્યમાં અનર્થ કરનાર છે, આત્મ-ગુણઘાતક છે. હભાગ–પ્રવર્તક છે. માટે તેનાથી દૂર રહેવું.
(૧) સાંજે પ્રતિક્રમણ કયાં પછી સ્વાધ્યાય અથવા