________________
1 ૪૦
સમ્યક્રચારિત્ર-વિભાગ
મુક્તિના
(૮૧) બપોર પડિલેહણ કર્યા પછી પાણી ગળવું જોઈએ, પાણી ગળીને તરત જ ગણું નીવવું નહીં, પરંતુ છાયામાં સુકવી દેવું (ઍને નાખવાનું પાણી પણ ગળવું જ જોઈએ.)
(૮૨) બહુ મોટા અવાજે હસવું અને દાંતથી ચાવીને નખ તેડવા આ કુટેવ છે. તેથી તે કુટેવને છોડી દેવી.
(૮૩) રાત્રે દોરી બાંધી રાખવી નહિં. ગૃહસ્થોએ બધેિલી હોય તો તે દેરી ઉપર રાત્રે કપડાં નાખવાં નહિ, કદાચ નાંખ્યા હોય ને ભૂલી ગયા તેમ જ તેના ઉપરથી લેવાં પણ નહિં, કેમકે માખીઓની હિંસા થાય.
(૮૪) સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી દહેરાસર જવાય નહીં.
(૮૫) સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તથા વાડામાં ડિત બનતાં સુધી જવું નહિ. (જવાય તે મેટું પ્રાયશ્ચિત્ત આવે)
(૮૬) સ્થડિલ અને માત્રુ પરઠવવા માટે ચોવીસ ભૂમિ અને કાલ–ગ્રહણની ત્રણ ભૂમિનું પડિલેહણ સૂર્યાસ્ત સુધીમાં કરી લેવું.
હવે સૂર્યાસ્ત પછીનું કર્તવ્ય બતાવતાં કહે છે કે –
ગુરુ મહારાજ વ્યાઘાત વિનાના હોય તો સર્વ જણ માંડલીમાં પ્રતિકમણ કરે, પરંતુ શ્રાવકને ધર્મનું કથન કરવા વડે ગુરુ મહારાજ વ્યાઘાતવાળા હોય તો ગુરુ મહારાજ પાછળથી