________________
: ૩૪૨ : સમ્યક્–ચારિત્ર વિભાગ
મુક્તિના
(૯૨) સૂ*ની ગેરહાજરી જ્યાં સુધી ડાય ત્યાં સુધી તા અવશ્ય દંડાસણથી ભૂમિ ખરાખર પૂ'જીને જ પગલાં મૂકવ જોઈએ.
સૂર્યની હાજરીમાં પણ જ્યાં સુધી અધારૂ ઢાય ત્યાં સુધી ૪'ડાસણથી ભૂમિ પુજીનેજ ચાલવું જોઈ એ.
(૯૩) ઈંડાસજીની સાટી નરમ રાખવાથી કાજો લેતાં દંડાસણ વળી જાય, તેથી કાજો ખરાખર લઈ શકાય નહિ, ચાલતાં પણ સારી રીતે ભૂમિ પુજાય નહિ માટે સાટી
કડક રાખવી.
(૯૪) છ ઘડી રાત્રિ ગયા બાદ સચારા પારિસી ભણાવવી અને એક પહેાર રાત્રિ ગયા પછી શ્રી નમસ્કારમહામત્રનું સ્મરણ કરી નિદ્રા લેવી.
(૫) રાત્રે દીવા રાખવાથી ત્રસ તથા સ્થાવર જીવાન કચ્ચરઘાણ નીળે છે. માટે ડંડાસણ રૂપી દીવાના ઉપયાગ કરી ધીમે ધીમે ચાલવામાં આવે તેા દીવાની જરૂર પડે નિહ,
(૯૬) અધ માણસા વગર્-દીવે વગર-આંખે ગામમાં ક્રૂરે છે, તે કેવી રીતે કરતા હશે ?
આપણને પણ ચારિત્ર પ્રત્યે સાચા પ્રેમ જાગે તે દીવા વિના પણ કામ ચલાવી શકાય.
(૯૭) ઉપાશ્રયમાં વધુ અધારૂ હાય તા સુથારાની જગ્યા બદલી નાખવી (સુથારા દ્વાર પાસે રાખવા) જેથી