________________
સચાટ નિયમાવતી
* ૩×ä !
* સાધુઓ સાથે સાધુઓએ અને સાધ્વીઓએ સાધુએ લેવા-દેવા તથા વાતા કરવાના ઉચિત
સાથે વસ્તુ વ્યવહાર રાખવા.
* સાધુઓએ જ્યારે સાધુઓને કાગળ લખવા હાય ત્યારે તેમાં સાધ્વીએ તથા શ્રાવિકાઓના સુખ-શાતાના સમાચાર વખવાની પદ્ધતિ રાખવી નહિ.
* સાધ્વી કાગળ લખે ત્યારે તેમાં સાધુએ તથા શ્રાવકોના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ.
ૐ અને સાધુઓને કાગળ લખવા હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકામેાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ:
* મલિન-વ્યવહારવાળા સાધુ–સાવી શ્રાવક અને શ્રાવિકાણાના ઘણા પરિચય રાખવા નહીં, ઉચિત જાળવવું'. ત્યાંથી ખસી જવુ, છેવટે ગામ છેડી દેવુ.
* ખાપણા નિમિત્તે ઢાઈ અધમ પામે-પાપક્રમ ય કે પતિત થતું હોય તા આપણી પ્રવૃત્તિ બદલવી જોઈએ, જેમ કે ગામ છોડવુ', તેવા સ્થાને જવુ નહીં. u'સ'માં ને આવવું. ક્રૂર ખસી જવુ.
* દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આ સયમની શુદ્ધિ અને આત્મગુણ (દાન-જ્ઞાન અને ચારિત્ર) ની વૃદ્ધિ થાય તે પ્રમાણે વર્તવું.