________________
પર
સચોટ નિયમાવલી
: ૩૪૫
જ વડીલમો વિનય સાચવ અને સામું એલવું નહીં,
કઈ વખત લઘુ (સાધુ-સાધ્વી) બેસી જાય તે પણ સહન કરતાં શીખી લેવું.
આગંતુક (મહેમાન) સાધુ-સાધ્વી સાથે લેવા-દેવાનો તયા શક્તિ અને વંદન વ્યવહાર ગુરૂની આજ્ઞા પૂર્વક
કરો .
* ઉન્માર્ગે જતાં શિષ્યને ગુરુ અટકાવે અને હિતવચન કહે, ઉન્માર્ગે જતા ગુરુને શિષ્ય અટકાવે અને હિતવચન એકાંતમાં વિનયપૂર્વક કહે, તેવી રીતે સાધુ-સાવી-શ્રાવકશ્રાવિકામાં પરસ્પર જાણવું, જેમકે એક શ્રાવિકા પણ ઉન્માગે જતા ધુરંધર આચાયને પણ હિતવચન કહી શકે છે.
* પરસ્પર સંપ રાખવો, અને હળીમળીને રહેવું, હવભાવ ચીડીયા રાખ નહીં, ઈર્ષ્યા અને નિન્દાનો સદંતર ત્યાગ કરે. * રૂછ મા મળેર વિ' સૂત્રથી
હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઈચ્છું છું. આમાં ખમા” એટલે “ક્ષમા” રાખવી એ સાધુનું મુખ્ય કર્તમ બતાવ્યું છે.
વૈયાવચ કરવામાં કાર ન બનવું, કારણ કે મહાન પુણ્યનો ઉદય હોય તે જ ભકિતને લાભ મળે, અત્યંતર ભક્તિ તેજ કહેવાય કે જે ગુરુનું ચિત્ત પ્રસન્ન રાખવું અથવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું,