________________
૧ ૩૩૮ : સમક-ચારિત્ર વિભાગ મુક્તિના
(૭૦) દેરાસરમાં મેલ ઉતારાય નહિ, ખણાય નહિ, પરસેવો લુંછાય નહિ, પડાની ટાપટીપ થાય નહિ, આડુંઅવળું જોવાય નહિ અને કાંબળેની ગાડી પણ કરાય નહિ.
(૭૧) પૂજાએ ભણાવવી કે પૂજામાં વાજાં સાથે સ્પેશીયલ બલવું આદિ યોગ્ય નથી. કેમકે તેમાં વાયુકાય આદિની વિરાધના અને મોહનીય કમનો બંધ આદિ ઘણા દે છે.
(૭૨) દાંડી અને દશીઓ મળીને રજોહરણ બત્રીસ આંગળનો જોઈએ, અને મુહપત્તિ એક બાજુ કીનારીવાળી તથા એક વેંત અને ચાર આંગળ સમરસ જોઈએ.
(૭૩) કોઈપણ વસ્તુ લેતાં અને મુકતાં ચક્ષુથી દેખી એ ઘ અથવા ચરવળીથી પૂજીને પછી લેવી અને મુકવી.
(૭૪) ભગવાન મહાવીર તમ સ્વામીને કહે છે કે “હે ગૌતમ! જે સાધુ-સાધ્વી મુંજ કે ખજુરીની સાવરણીથી ઉપાશ્રયમાં કાજે લે છે. તે સાધુ-સાધ્વીઓએ જી ઉપર દયા નથી! એમ હું જાણું !”
(૭૫) માત્રાની કુંડી પંજવા ઉન નીજ ચરવળી ખાસ જુદી રાખવી, છાંટની ચરવલી કડક હેવાથી જીવહિંસા થવાનો સંભવ છે.
(૭૬) માત્રાની કૂડી વાપરવામાં ઉપયોગ રાખ, કારણ કે – વારંવાર વપરાતી કુંડી સુકાતી ન હોવાથી સમરિમ જીવો ઉત્પન્ન થાય.