________________
: ક8૪
અમ્મફચારિત્ર વિભાગ
મુક્તિના
- (૫૦) એંઠા મુખે બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૫૧) સાધુઓએ સૂચના આપી હોય કે ન આપી હોય પરંતુ ગૃહસ્થ સાધુઓના માટે સ્પેશિયલ જે કંઈ બનાવે તે આધાકમી કહેવાય.
(ર) અણાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ.
(૫૩) ચા તમાકુ છીંકણી આદિનું વ્યસન રાખવું નહિ. . (૫૪) સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી (૪૮ મિનિટ) માં ભજન પાણી વાપરનારને રાત્રિ-ભોજનનો દોષ (અતિચાર) લાગે છે. માટે પેથડ શા. મંત્રીની માફક સાંજે બે ઘડી પહેલા આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચખાણ કરી લેવું
“રાત્રિ-ભજનના દોષને જાણનારા જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં બે-બે ઘડીમાં ખાતે-પીતે નથી તે પુણ્યશાળી બને છે.
. (યોગશાસ્ત્ર) છે. આજે દરેક તપસ્વી આત્માઓ દિવસના આરંભમાં બે
ઘડીને ત્યાગ કરે છે, પરંતુ દિવસના અંતમાં બે ઘડીને - ત્યાગ કરનારા ભાગ્યે જ જોવા મળશે. કેટલાકને આ વચનો
વાત પણ નહીં હોય. માટે દિવસના અંતે બે ઘડીમાં વાપરવાનું બંધ કરવા લક્ષ રાખવું. - ૫૫ અંધારામાં અને સાંકડા-મુખવાળા પાત્રમાં ભોજન ર કરવામાં કે પાણી પીવામાં આવે તો પણ રાત્રિ-જનનો દોષ લાગે.
- - (ઉપ પ્રાસાદ)