________________
પળે :
હિતશિક્ષા શતક
૩૨૫
" (૫૬) ગરમ પાણી ઠંડું કરતાં વિશાળ નિકળે ત્યારે વાયુ ‘કાય આદિના છ મરણ પામે છે. તે ધ્યાનમાં રાખવું. - (૫૭) વસ, ભજન, પાણી વિ. હેવા છતાં તેમજ પતે નિજરે દેખવા છતાં ગૃહસ્થ ન આપે તે તેમના ઉપર કે કરે નહિ. તથા તેમની નિજા પણ કરવી નહીં, પરંતુ પિતાને લાભતરાય કમનો ઉદય છે. તેમ માનવું. તથા તપવૃદ્ધિ થશે એમ માની મનને સમભાવમાં રાખવું.
(૫૮) ગોચરી-પાણી દૂર લેવા જવાથી તથા જ્યાં સાધુસાધ્વી ઓછા જતા હોય ત્યાં જવાથી ઘણા કર્મોની નિજા થાય છે. . (૫૯) કોઈ પણ વસ્તુનો આગમથી અથવા અનુભવથી નિજીવન નિશ્ચય ન થાય ત્યાં સુધી તે વસ્તુનો ઉપયોગ સંયમીને થાય નહિ,
(૨૦). તૈયાર ખડીયાની સહી સચિત્તને સંભવ "હેવાથી અને અચિત્તની ખાત્રો ન હોવાથી સ્પર્શ પણ થાય નહિ, તે પછી વાપરવાનું તો પૂછવું જ શું ? બોલપેનમાં પણ વિચારવા જેવું છે.
(૬૧) કેવલીની દષ્ટિએ શુદ્ધ રહેલી વસ્તુમાં પણ અમાયાવી છસ્થ–સાધુને શ્રુત-અનુસારે વિચાર કરતાં અશુદ્ધની શકે આવે તે તે વ્યવહારમાં અ–શુદ્ધ ગણાય..
અને કેવલીની દષ્ટિએ અશુદ્ધ રહેલી વસ્તુ પણ શ્રુતગgયારે વિચાર કરતાં શુદ્ધ જણાય તે તે વ્યવહારમાં શુદ્ધ જ કહેવાય.