________________
વાર સમ્ય-ચાર વિજાગ મુક્તિના | (૪૫) ત્રણ ટાઈમ વાપરવાનો રિવાજ સાધુનો નથી, પરંતુ સાધુને તે છ કારણે ભોજન કરવાનું જ્ઞાની-પુરૂષ ફરમાવ્યું છે. (૧) ક્ષુધા સહન ન થાય ત્યારે (૨) વૈયાવચ્ચ કરવા માટે. (૩) ઈસમિતિનું પાલન કરવા માટે. (૪) સંયમનું પાલન કરવા માટે. (૫) વ્ય-પ્રાણ ટકાવવા માટે. (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચાર
કરવા માટે. આ છ કારણેમાંથી કોઈ પણ કારણે ભોજન કરવું કપે,
| (પિંડ નિયતિ) (૪૬) નીચેના છ કારણે ભજન કરવાનો નિષેધ કરેલ છે. (૧) તાવ આદિ રોગ થાય ત્યારે.
(૨) રાજા, વજન, દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલ ઉપસર્ગ સહન કરવા,
(૩) શીયલનું પાલન કરવા. (વર્ષા-ધુમ્મસ અને એના ઉપદ્રવ વખતે
જીવ-૧ક્ષા માટે. (૫) તપ કરવા માટે. (૬) અન્ત સમયે શરીર છોડવા માટે
(પિંડ વિશુદ્ધિ)