________________
કે ૩૩૮ સમ્ય-ચારિત્ર વિભાગ મુક્તિના
(૩૬) કાગળ કપડું જે દિવસે પરઠવવાનું હોય, તે જ દિવસે કપડાના ટૂકડા કરવા અને કાગળનો ઢગલે કર પરંતુ પહેલેથી ટુકડા કે ઢગલે કરી બે-ચાર દિવસ પડી રાખવા નહિ; કારણ કે તેમાં જીવો પેસી જવાનો સંભવ છે.
(૩૭) ગીતાર્થ મહાપુરુષેની મર્યાદા મુજબ લખેલા કાગળો-ટપાલ વગેરે ફડાય નહીં. જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૩૮) ભીની જગ્યા ઉપર માત્રુ–પાણ પરઠવતાં જીની ઉત્પત્તિ થાય, માટે એક જ જગ્યાએ ઢાળવું નહિ, તેમજ પાઠવતાં અવાજ ન થાય તેવી રીતે નીચા નમીને જીવજંતુ ન હોય ત્યાં ધીમે ધીમે પરઠવવું, પરંતુ દૂર ઉભાઉભા કે માળ ઉપરથી કે બારીમાંથી કે ઓટલા ઉપરથી ફેંકવું નહિ, તેમજ રસ્તા વચ્ચે પણ ન પરઠવવું. i (૩૯) જગતમાં નિરર્થક વસ્તુને ત્યાગ તે બધાય કરે છે, પરંતુ સંયમી-આત્માની પ્રવૃત્તિ જયણાવાળી હોવાથી લોકેત્તર ફળ આપે છે, અર્થાત્ કમની નિર્જરા થાય છે.
(૪૦) બનતાં સુધી વધારે ઉપાધિ રાખવી નહિં. અને હોય તેમાં પણ મૂછ રાખવી નહિ, છતાં જે ઉપાધિ વધી ગઈ હોય તે પિતાની વસ્તુ આઠ માસથી વધારે વખત તે એક જગ્યાએ રાખવી નહિં,
(૪૧) મેઘની ગર્જના, ઘેડાના પેટમાં રહેલ વાયુ, અને વીજળીની માફક દુગ્રહો અને ગૂઢ હૃદયવાળી સાધ્વીએ. પિતાની ઈચ્છા પ્રમાણે જે ગરછમાં આવ-જા કરે, છતાં