________________
પ
' હિતશિક્ષા શતક
અનુરૂપ પત્થર, ઈટ આદિના ટૂકડા લઈ ખાબેરી છાયામાં મળ ત્યાગ માટે બેસે, તડકો હોય અને છાયા ન હોય તો સ્થ હિલ ઉપર પોતાની છાયા કરી બે ઘડી સુધી પિતે ત્યાં બેસી રહે, જેથી કરમીયા હોય તે રવયં પરિણામ પામી જાય, નહીં તે તડકાને લઈને તરત મરી જાય. (છે. વિ)
(૩૪) દિવસે પૂર્વ અને ઉત્તર દિશા સામે અને રાત્રે પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશા સામે તેમજ પવન, ગામ અને સૂર્ય ને પુઠ કર્યા વિના છાયામાં ત્રણવાર ચક્ષુથી બરાબર જોઈને “પુનાળ કસુજાણી” (જેની જગ્યા છે તે, મને આજ્ઞા આપો) કહી મળત્યાગ કરી શુદ્ધિ કરી ત્રણવાર “હિરે” કહી ઉભો થાય.
(એ. નિ.) (૩૫) આહાર-વિહાર અને વિહાર વગેરેમાં રસ્તે ચાલતાં દ્રવ્યથી ચક્ષુ વડે દેખે,
ક્ષેત્રથી સાડા ત્રણ હાથ સુધી દષ્ટિ રાખે,
કાળથી ચાલવાના સમયે આડું અવળું ન જોતાં સ્થિર દષ્ટિ રાખે, ભાવથી નિરિક્ષણ કરવાના ઉપયોગમાં તત્પર બને,
ચાલતાં વાત કરવી નહિ, સપાધ્યાય કરવો નહિ, તેમજ ઝડપથી ચાલવું નહિ, અને મ ને ચાલવું નહિ,