________________
: ૩૨૮ :
સમ્યકુ-ચારિત્ર વિભાગ
મુક્તિના
(૩૦) સાધ્વીઓએ વિહારમાં સાથે પોટલા માટે પુરુષજાતિને ન રાખવી અને સાધુઓએ વિહારમાં સાથે પિટલા માટે સ્ત્રી જાતિને ન રાખવી. ના છૂટકે કઈ ગામમાં તેમજ બન્યું તે સાથે ચાલવું નહીં.
(૩૧) પગ છૂટો કરવાને બહાને કે તીર્થ—યાત્રાના બહાને સમુદાયમાંથી છૂટા પડી અનેક પ્રકારના દેનું સેવન કરીને સ્વતંત્ર વિહાર કરે તે યોગ્ય નથી.
કારણ કે યમયાત્રા તે મોટામાં મોટી યાત્રા છે.
(૩૨) રસ્તામાં વિહારમાં નદી કે ખાળ આવે તે તેને ઉપરના દંડાસણથી પગની પ્રમાજના પણ કરવી, નદી ઉતરતાં જે અધી જાંઘથી નીચે પાણી હોય તે ધીમે ધીમે પગ જલમાં મૂકે, પછી એક પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણુ નિતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, અને બીજો પગ ઉપાડી પાણ ઉપર અદ્ધર રાખે, પાણી નિતરી ગયા પછી તે પગ ધીમે-ધીમે જલમાં આગળ મૂકે, તેવી રીતે નદી ઉતરે, પરંતુ પાણી ડેળીને ઉતરે નહિ.
સામે કાંઠે જઈ નદી ઉતરતાં જે કાંઈ અવિધિ દેવ લાગ્યો હોય તે બદલ પ્રાયશ્ચિત્તમાં રૂરિયાવહિયા કરવી.
નદી ઉપર પુલ હોય તે ફરીને પૂલમાર્ગે જવું તે હિતકારી છે.
(૩૩) સમણિ રહિત, ધીમે ધીમે વાત કર્યા વિના મૌન પણ સ્થડિલ ભૂમિએ જઈને નીચે બેસી Úડિલને