________________
* કરદ સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના
પડિલેહણમાં હું નીકળે તે કપડામાં અને માંકડ નિકળે તો લાકડામાં, અકાળે ન મરે તેવી રીતે સુરક્ષિત એકાત અને છાયાવાળી જગ્યામાં મુકવા.
કામળીને કપડો જુદે કરીને બનેનું જુદું જુદુ પડિલેહણ કરવું જોઈએ. - (૧૧) દેવદર્શન, આહાર, નિહાર, વિહાર, માગું અને ગુરૂ આજ્ઞા આ છે કારણે ઉપાશ્રય બહાર જવાય.
(૨૨) સૂર્યોદય પછી વિહાર કરવો તે હિતકારી છે. સૂર્યોદય પહેલાં વિહાર કરવામાં ઈર્યાસમિતિનું પાલન થાય નહિ, જયાં જયણા નથી ત્યાં ચારિત્ર નથી.
(૨૩) ગાઢ કારણે કાળ વખતે અને વર્ષાદ વખતે ખુલ્લા આકાશમાં લઈ ગયેલા કાંબળી–તેરાણી –કાચલી વિગેરે એક બાજુ મુકી દેવા જોઈએ, અને પિતાની મેળે સુકાઈ જાય ત્યાર પછી જ તે ઉગમાં લઈ શકાય, અને કાળ વખતે લઈ ગયેલ કાંબળીની ૪૮ મિનિટ પછી ઘડી વાળી શકાય. તેના પહેલા ઘડી વાળીએ તે અપકાય અને ત્રસકાયની વિરાધનાને દેષ લાગે. | (૨૪) કાળ વખતે ખુલ્લા આકાશમાં કપડાં સુકવાય નહિ. - સૂકવેલા કપડાઓના છેડાઓથી વાયુ વડે ઝાપટ લાગે વહિ, તે ધ્યાનમાં રાખવું.
તડકામાં કપડા સુકાવાય નહિં.