________________
કર૪ : અભ્યયાત્રિવિભાગ મુક્તિના
(૧૬) ચૌવિહાર-ઉપવાસ સિવાય સવારના દરેક પાકૂખાણમાં સાથે મુgિવા પર. લેવાનું ભૂલવું જોઈએ નહિ.
કારણ કે દિણિ સાથે ન હોય તે પચ્ચખાણને ટાઈમ થઈ ગયા પછી વિરતિને લાભ મળે નહિં અને મુદ્રિ સદ્ધિ સાથે લેતાં પચ્ચક્ખાણ ઉપરાંત ગમે તેટલો ટાઈમ થઈ જાય તે પણ વિરતિ (તપ)ને લાભ મળે.
(૧૭) દરેક પચ્ચકખાણ પારતાં મુઠી વાળીને પચ્ચકખાણ પારવું જોઈએ. મુઠી વાળ્યા વિના સીધે હાથનો પંજો રાખી પચ્ચકખાણ પારવામાં આવે તે પરચક્ખાણને જગ થાય.
(૧૮) જગતને દેખાડનારા ઘણા માણસો હોય છે, પરંતુ પોતાના આત્માને માટે જ્ઞાન-ધ્યાન અને ક્રિયામાં ઉદ્યમ કરનાર આ પૃથ્વી ઉપર ગયા–ગાંઠયા જ હોય છે.
(૧૯) વિવેકી સંયમીએ સતત વિચારવું ઘટે કેઆયંબિલ છટૂઠ-આઠમ-અટૂઠાઈ આદિ ઘણા તપ કયી, પરંતુ લાલસા અને આધામ આદિ કેટલા દેશે છોડયા?
ઉપદેશ ઘણે આપ્યા ! પણ પિતાના આત્માને કેટલે સમજાવ્યો ?
ભણયા ઘણું! પણ જીવનમાં કેટલું ઉતાર્યું?
ઉગ્ન-વિહારી બન્યા ! પણ ઈસમિતિનું પાલન કેલું કર્યું ?