________________
- ૩ર :
સમ્યકૂચારિત્ર વિભાગ
મુક્તિના
(૪) ક્રિયા કરતાં સ્થાપનાજી મસ્તકથી ઉપર અને નાભિથી નીચાણમાં રાખવા નહિ.
(૫) સ્થાપનાજી માટે તેના ઉપર રેશમી રૂમાલા તેમજ આકષ ણુ ભરેલા સુતરાઉ માલા રાખવા તે અસયમરૂપ છે. (૬) કાઉસ્સગ્ગમાં જીભ અને હેઠ તેમજ આંગળી પણ હલાવવી જોઈ એ નહિ
(૭) કાઉસ્સગ્ગમાં સ‘ખ્વા ગણવા ભ્રકુટિ અથવા ઋગળી ફેરવવામાં આવે તા “ ભમુહ'ગુલી ” નામના દોષ લાગે અને હું હું કરે તેા મૂક” નામના દોષ લાગે, તથા વાંદરાની જેમ આડુ અવળુ ોયા કરે અને હાઠ હલાવે તા મેલ્ય” નામના દોષ લાગે.
(૮) તમાદિ બારેહિ-આ વાવમાં ત્ શબ્દથી બીજા પણ અગારી બતાવે છે.
૧ ઉજેહી-આગ વગેરે અગ્નિના ઉપદ્ભવ હાય.
૨ ૫ચેન્દ્રિય જીવાની આડ પડતી હાય તથા છેદનભેદન થતુ. હાય.
૩ રાજય, ચારભય કે ભીંત પડવાના ભય હાય. ૪ સ્વ-પરને સ–િ૪'શના ભય હોય તેમ જ શ દીધા હાય આદિ.
આ ઉપર બતાવેલ કારણા વડે કાઉસ્પ્રન્ગમાં (પાર્યો-વિના) એક સ્થાનથી ખીજે સ્થાને જાય તે પણુ કાઉસ્સગ્ગના ભંગ થાય નહિ અને ત્યાં જઈ અધુરા રહેલા કાઉસ્સગ્ગ પૂર્ણ કરે,