________________
GSHORSG ૫૦ સાધુ–સાવીજી મ૦ ને સયમી જીવન માટે ખાસ ઉપચાગી હિત—શિક્ષા—શતક ASSIGGSSSSSSSSSS
(પૂ આ. શ્રી કીર્ત્તિસાગરસુરીશ્વરજી મ. શિષ્ય પૂ॰ મુનિશ્રી કૈલાયસાગરજી મ. ગણી સ‘પાદિત “ સ્વાધ્યાય–સાગર ” (વિભાગ ૨ પૃ. ૭૫ થી ૧૧૦ ) માંથી સકલિત કરીને ઉપયેાગી ભાગ અહીં લીધા છે.)
rr
(૧) એક પ્રહર ખાકી રહે ત્યારે શ્રી નમસ્કાર-મહામ ત્રનું મચ્છુ કરી જાગૃત થવું.
નિઠ્ઠા એ આત્મગુણના ઘાત કરનાર સર્વઘાતી પ્રકૃતિ છે. માટે નિદ્વાને ઘટાડતા જવું, આહાર ને ઉંઘ વધાર્યાં વધે અને ઘટાડવા ઘટે, તેમજ આહાર વધારવાથી ઉંઘ પશુ વધે છે.
(૨) જે જગ્યાએ ઉંઘ્યા હાઇએ કે રાઇ-પ્રતિક્રમણ કર્યું" કાય તે જગ્યાના સ્વામી શય્યાતર થાય, પર'તુ એક જગ્યાએ ઉપ્પા અને બીજી જગ્યાએ રાઇ-પ્રતિક્રમણ કર્યુ હોય તો બન્ને જગ્યાએના ખતે સ્વામી શય્યાતર થાય.
(૩) દરેક ક્રિયા પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ કરવી.
રા