________________
પર્થ થામની સાધનાની પળતડી 1 9 1
૫૬ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. - ૫૭ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ જેથી શરીરમાં શગ ન થાય.
૫૮ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈ, કેમકે તે વેળાએ મન ધર્મધ્યાનમાં જહદી વળી શકે છે.
૫૯ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરો.
૬૦ સાધુની ભાષા મીઠી-મધુર ન્યાયપેત નિરવલ અમે પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈએ.
- ૬૧ ગુરુ-મહારાજનો ઠપકો મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠે લાગ જોઈએ.
૬૨ સારું બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રાગી બનતું નથી. - ૧૩ બ્રહ્મચર્ય—મંગથી બાકીના ચાર મહાવ્રતનો પણ ભંગ થઈ જાય છે. - ૬૪ સાધુને શરીર કરતા આત્માની ચિંતા વધારે હોય આ લોક કરતાં પરાકની ચિંતા વધુ હોય છે.
૬પ સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ વિવા કરી પિતાને હોંશિયાર માને તે સાધુ ન કહેવાય.
૬૬ દરેક ધર્મ ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે-અહી નિષ્કારણ કરૂણાલ પરમાત્માએ ભદધિતારક ક્રિયાઓ કેવી સરસ નિદેશી છે ?
૬૭ સવારમાં રાજ ઉઠતાં જ વિચારણા કરવી ઘટે કેહું સાધુ છું ! મારે પાંચ મહાવ્રત પાળવાનાં છે! મારું કર્તવ્ય હું શું નથી કરતો ? મહે કેટલી સંયમની