________________
થ વાની જાધનાની પડો ૭૫ સંયમ કૂષિત કરે તે નરકગતિવચ આદિ ગતિ અવય મેળવે છે.
૪૧ ગુરુનો અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે.
૪૨ શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ-તપ અને સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓમાં યથા યોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ કાઢવા લય રાખે તે સાધુ
૪૩ દીક્ષા લીધા પછી મા-બાપનો કે સગા-વહાલનો મહ ન રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધમની પણ વાત ન થાય.
૪૪ સાપ કાંચલી ઉતાર તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લોઢાના ગોળાની જેવા તે ગૃહસ્થ સાથે નિરપેક્ષ રીતે કે સ્વચ્છદ રીતે સંભાષણ પરિચય કે પત્ર-વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ.
૪૫ સાચા સંચમી માટે ગૃહસ્થા સાથે પરિચય પા૫ છે.
૪૬ પાપને બાપ લાભ છે, અને પાપની માતા માયા છે.
૪૦ નામે વાત કરવી નહિ તે જ સાંભળવી પણ નહિં.
૪૮ જ્ઞાન-દર્શનચારિત્રના પ્રયોજન વગરની કોઈ પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ,