________________
પર હિત-શિક્ષા શતક : કરપ
ધ્યાન કરતાં શિખ્યા! પણ પ્રતિકૂલ-સાગમાં સમતા કેટલી રાખી ?
મિચ્છામિ દુક્કડમો પડકાર કરનારા ! આપણા આત્માને પૂછયું કે તારૂ મિચ્છામિ દુક્કડે કુંભારવાળું છે? કે પ્રીમૃગાવતીજી જેવું છે ?
(૨૦) પ્રભાત સમય, પ્રભાત પછી પરસ્પર મુખ દેખાય, હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતતરો ખોટા છે.
કારણ કે અંધારામાં ઉપાશ્રય હોય તે સૂર્યોદય પણ ન દેખાય, તેથી ભદ્રબાહુ સ્વામી જણાવે છે કે વિરાટ જેવા બોલતાં અને હાલમાં જીવ કર્મથી પ્રતિક્રમણ કરીને તરત મુહપત્તિ-રજોહરણ-નીચેથીચું -ઓવારીયું - ચલપદો-પોકીબળીકાંબળીનો કપડાંસંથાર અને ઉત્તરપટ્ટો, આ દશ વસ્તુનું પડિલેહણ કર્યા પછી કાજે લેતાં સૂર્યોદય થાય તેવી રિતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે.
અથવા સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પ્રતિક્રમણ પુરૂ થઈ જાય તેવી રીતે ફરિયાવર-રૂછાથી પ્રતિક્રમણ શરૂ કરે.
વળી સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પડિલેહણ શરૂ કરી પરંતુ ઉપાશ્રયમાં સૂર્યને પ્રકાશ બરાબર ન આવતું હોય કીડી-માંકડ નું આદિ વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય વાર પડિલેહણ કરવું.