SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ વાર સમ્ય-ચાર વિજાગ મુક્તિના | (૪૫) ત્રણ ટાઈમ વાપરવાનો રિવાજ સાધુનો નથી, પરંતુ સાધુને તે છ કારણે ભોજન કરવાનું જ્ઞાની-પુરૂષ ફરમાવ્યું છે. (૧) ક્ષુધા સહન ન થાય ત્યારે (૨) વૈયાવચ્ચ કરવા માટે. (૩) ઈસમિતિનું પાલન કરવા માટે. (૪) સંયમનું પાલન કરવા માટે. (૫) વ્ય-પ્રાણ ટકાવવા માટે. (૬) સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભવિચાર કરવા માટે. આ છ કારણેમાંથી કોઈ પણ કારણે ભોજન કરવું કપે, | (પિંડ નિયતિ) (૪૬) નીચેના છ કારણે ભજન કરવાનો નિષેધ કરેલ છે. (૧) તાવ આદિ રોગ થાય ત્યારે. (૨) રાજા, વજન, દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલ ઉપસર્ગ સહન કરવા, (૩) શીયલનું પાલન કરવા. (વર્ષા-ધુમ્મસ અને એના ઉપદ્રવ વખતે જીવ-૧ક્ષા માટે. (૫) તપ કરવા માટે. (૬) અન્ત સમયે શરીર છોડવા માટે (પિંડ વિશુદ્ધિ)
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy