________________
સાધુની નિશ્ચય
(૮) શેષકાળમાં ગામેગામ વિહારની મર્યાદા જાળવવી. (૯) સૂત્ર-અર્થનું ખૂબ ખૂબ પારાયણ-મનન વગેરે કરતાં
(૧૦) મનને આંતર–ભાવમાંથી બહાભાવમાં લઈ જાય એવી કોઈ વાણી વિચાર કે વર્તાવ કરવાનો નહિ, માટે જ ગૃહસ્થ પુરુષનો પણ ખાસ સંસર્ગ કરે નહિ.
(૧૧) સાધુ-જીવનમાં ઈચ્છાકાર આદિ દશ પ્રકારની સામાચારી, બીજા અનેક પ્રકારનાં આચાર, અષ્ટ પ્રવચનમાતા (મિતિશુદ્ધિ), સંવર, નિજ રા અને પંચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરુગમથી તેની જાણકારી મેળવવી.
ધર્મોપદેશની ગ્યતા इत्थ मग्गदेखणाए
-अभिनिवेसो -पडियत्तिमित्त
–fપરિવારં ભાવાર્થ-સન્માગનો ઉપદેશ સાંભળવાના પરિ. ! ણામે કદાગ્રહને અભાવ, વિનયપૂર્વક સ્વીકાર અને તે : 3 યથાશક્ય સુધારણાની પ્રવૃત્તિ- આ ત્રણ તો ? - જેનામાં દેખાય તે ધર્મોપદેશની સફલ યોગ્યતાવાળો છે, એમ જાણવું.
-શ્રી પંચચત્ર-સૂત્ર ૪ /