________________
* ૩૧૪.
સમ્યફ-ચારિત્ર વિભાગ
મુક્તિના
૬ શરીરને જેટલું ઈછાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપની નિજા થાય છે.
૭ પાંચ મહાવ્રતોનું પાલન પિતાના વ્હાલા પ્રાણની જેમ કરવું જોઈએ.
૮ કેઈપણ સાધુના દેષો આપણાથી જેવાય નહિ, બીજાના દોષ જેવાથી પિતાને આત્મા દેષવાળે બને છે, કાળું જોવાથી મન કાળું બને છે, ઉજળું જેવાથી ઉજળું બને છે.
૯ બીજાના ગુણે જ આપણે જેવા જોઈએ. ૧૦ કેઈની પણ અદેખાઈ–ઈર્ષા સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જોઈને રાજી થવું જોઈએ
૧૨ “દરેકનું ભલું થાઓ ? આવી ભાવના નિરંતર રાખવી જોઈએ.
૧૩ પિતાના ઉપકારી ગુરુ મહારાજના દોષે કે ભૂ તરફ કદી પણ નજર ન જવા દેવી.
૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ.
૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તે ? આદિ આદિ ક્ષુદ્ર વિચારણાઓ કરવી ઉચિત નથી. - ૧૬ ગમે તે કડ બેલ (શબ્દ) સહન કરે તે સાધુ,
૧૭ “હું” અને “હારું ભૂલે તે સાધુ.