SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૧૪. સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના ૬ શરીરને જેટલું ઈછાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ પાપની નિજા થાય છે. ૭ પાંચ મહાવ્રતોનું પાલન પિતાના વ્હાલા પ્રાણની જેમ કરવું જોઈએ. ૮ કેઈપણ સાધુના દેષો આપણાથી જેવાય નહિ, બીજાના દોષ જેવાથી પિતાને આત્મા દેષવાળે બને છે, કાળું જોવાથી મન કાળું બને છે, ઉજળું જેવાથી ઉજળું બને છે. ૯ બીજાના ગુણે જ આપણે જેવા જોઈએ. ૧૦ કેઈની પણ અદેખાઈ–ઈર્ષા સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જોઈને રાજી થવું જોઈએ ૧૨ “દરેકનું ભલું થાઓ ? આવી ભાવના નિરંતર રાખવી જોઈએ. ૧૩ પિતાના ઉપકારી ગુરુ મહારાજના દોષે કે ભૂ તરફ કદી પણ નજર ન જવા દેવી. ૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ. ૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તે ? આદિ આદિ ક્ષુદ્ર વિચારણાઓ કરવી ઉચિત નથી. - ૧૬ ગમે તે કડ બેલ (શબ્દ) સહન કરે તે સાધુ, ૧૭ “હું” અને “હારું ભૂલે તે સાધુ.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy