________________
પથ સચમની સાધનાની પગદ'ડીએ
૪૩૧૫૪
૧૮ “ સારી વસ્તુએ બીજાએને ભલે મલા ! મ્હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવનાએ વાર વાર કેળવવી. ૧૯ હસવું. તે સાધુ માટે પાપ છે:
૨૦ કાઇની પણ મશ્કરી સાથી કરાયજ નહિ'
૨૧ ગમે તેવી કાઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સ`ભળાઈ જાય તા પેટમાં જ રાખવી.
૨૨ કાઇની પણ નિંદા કરવી નહિ, તેમજ સાંભળવી પણ નહિ.
૨૩ સ્વભાવ શાંત રાખવા.
૨૪ “સંસાર દુઃખની ખાણ છે, અને સંયમ સુખની ખાણુ છે” આ વાત બરાબર યાદ રાખવી. ૨૫ કોઇ પણ વાતના કદાગ્રહ ન રાખવા. ૨૬ હમેશાં સામા માણસના ષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવા.
૨૭ કાઈ પણ વાતમાં
કારના પ્રત્યેાગ ન કરવા. ૨૮ ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હાય ત્યારે કે...ઈ પૂછ્યું નહિં.
૨૯ ગુરુ મહારાજની અનુકૂળતાએ સાચવવી, એજ સયમ-શુદ્ધિ માટે જરૂરી ગુરુ વિનયની પ્રાથમિક ભૂમિકા છે. ૩૦ આપણા હિતની વાત કડવી હાય તા પણ હસતે મુખે સાંભળવી.
૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ, જરૂરી પાતા ઘટાડવી એ સાધુતાની સફલતા છે.