________________
૩૧. ! સમ્યફ-ચારિત્ર વિભાગ મુક્તિના
૨૧ ઓછું, સાદું અને વૃત્તિ-સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓ આવે છે.
૨૨ કોઈપણ સાધુ કામ બતાવે તે હર્ષપૂર્વક તે કામ કરવા તૈયાર થવું જોઈએ.
૨૩ સંયમના ઉપકરણે સિવાયની ચીજોનો ઉપયોગ સાધુ માટે અનિષ્ટ છે. - ૨૪ “સારી વસ્તુ બીજાઓને ભલે મલો ! માર ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી.
૨૫ વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઈએ કે આ ગોચરી....પણ વાપરું?”
૨૬ બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચ૦ સાધુ માટે ઉચિત નથી.
૨૭ સવારમાં ઉઠતા જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ અને ગુરુ મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવી આત્મ સમર્પણને લાવ કેળવવો જોઈએ.
૨૮ સવારમાં દશ વાગ્યા સુધી કંઇપણ નવું આમિક પ્રાણિક કે સિદ્ધાનિ ગેખવું જોઈએ.
૨૯ સ્તવન સજજાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગેખાય,
૩૦ ક્રિયાઓમાં ચા કે અવિધિ કરવાથી વિરાધનાનું જયકર પાપ બંધાય છે,