________________
પથ વિષ્ટિ મર્યાદાઓ : ૩૦૯ .
“બહુલ દિયાઉં” આદેશના મર્મને સમજવાની જરૂર છે.
૧૦ કોઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈપણ કામ કરવું હોય તો ગુરુ મહારાજને પૂછવું જોઈએ.
૧૧ અને ટંકનું પ્રતિક્રમણ મર્યાદા પૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે મનની એકાગ્રતા પૂર્વક કરવું જોઈએ.
૧૨ મુહપત્તીને ઉપયોગ બરાબર જાળવ.
૧૩ શ્રાવક-ગૃહસ્થાને “આવ જાઓ” “બેસે” “આ કરા–તે કરે” એમ કહેવાય નહિ.
૧૪ રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાત કકવી નહિં, ભણવું, ગેખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું.
૧૫ ઈસમિતિને ઉપયોગ બરાબર જાળવ. ૧૬ કેઈની પણ નિંદા સાંભળવી કે બેલવી નહિ. ૧૭ અને જાણી-જોઈને આંખથી ધારી જેવી નહિ.
૧૮ વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિનું બરાબર દક્તિ-પડિલેહણ કરવું જોઈએ.
૧૯ બીજા સાધુના પતરાં તરફ નજર ન કરવી કે – એને શું આપ્યું?” કે “એણે શું વાપર્યું ” આદિ
૨૦ સાધુએ શરીરને અનુ પગી ચીજો વાપરવાની ટેવ છોડવી જોઈએ,