________________
સયમપાલનની - વિશિષ્ટ મર્યાદા -
છે અને કર્મ કો
✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪4000
૧ વિગઇ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરૂ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયાગ રાખવા.
૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે.
૩ ઢાડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાતા કરવી સાધુ માટે ઉચિત નથી.
૪ ભુલ થઈ જાય તેા સરલ-ભાવે ગુરૂ મહારાજ આગળ નિખાલસથી ઇકરાર કરવા જોઇએ.
૫ કપડાના કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવા. ૧ વાર વાર વાપરવું કે વાસના પાષવા ખાતર વાપરવું ઉચિત નથી.
૭ સારી વસ્તુ આપણી પાસે આવી હાય તા ખીજા સાધુની ભક્તિ કરવી જોઈએ.
૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મથએણ વ'દામિ કહેતાં જ ઉભા થવું જોઈએ.
૯ પેાતાની બુદ્ધિના ઉપયેાગ શુરૂઆજ્ઞા થયા પછી કદી પણ ન કરવા.