________________
• ૩૦૬ :
સમ્યચારિત્ર-વિભાગ સુક્તિના
પછી ગામ બહાર સ્થ'ડિલ (નિર્જીવ એકાંત ભૂમિએ ) શોચાથ જઈ આવી. ત્રીજા પહેાના અંતે વજ્ર-પાત્રાદિને વ્યવસ્થિત મુકવા.
પછી ચાથા પહારે સ્વાધ્યાય કરી વસ-પાત્રાદિની પ્રતિલેખના, ગુરુવ`દન, પચ્ચખાણ કરીને રાત્રિના લઘુશંક્રાતિ અર્થે જવું પડે તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવુ.
ત્યાખાદ ગુરુની ઉપાસના કરી રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સુથારાપેરિસી ભણાવી શયન કરવુ. આ ઉપરાંત સાધુજીવનના મુખ્ય કન્યે નીચે મુજમ છે.
(૧) સાધુ જીવનમાં બધું જ ગુરુને પૂછીને કરવાનુ હાય છે.
(૨) ખિમાર મુનિની સેવા પર ખાસ લક્ષ્ય આપવાનુ રાય છે.
(૩) આચાર્યાદિની સેવા તથા ચુર્વેદિકના વિનય શક્તિ આદિ અત્યંત જરૂરી છે.
(૪) દરેકેદરેક સ્ખલનાએનુ... ગુરુ આગળ ભાળભાવે પ્રકાશનપૂર્ણાંક પ્રાયશ્ચિત્ત લેવુ..
(૫) શકયતાએ વિગઇઓના ત્યાગ કરવા.
(૬) ૫૧-તિથિએ વિશેષ તપ કરવા.
(૭) વર્ષમાં ત્રણ યા બે વાર કેશના હાથેથી લાચ કરવા.