________________
શું કરવાથી પ્રાયશ્ચિત આવે !
વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયાગપૂર્વક જાળવી રાખવા જેવા આારાષકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિ–સાધક પ્રવૃત્તિમાં અનાલેગાદિકારણે થઇ જતા અ-સત્ત નામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વણવી છે.
તે અંગે સાધુ-જીવનમાં જે જે પ્રવૃત્તિઓ અસત્તનરૂપે જ્ઞાની ભગવ‘તાએ શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવી છે, તેમાંની કેટલીક મુમુક્ષુ-આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે, તે શુભ આશયથી જણાવાય છે.
અ-સત્ત નાની યાદી
૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન ( દહેરાસર-દČનાહિ) ન કરે તા.
૨ અ—વિધિથી ચૈત્યવદન કરે તા.
૩ પાતાની શાભા—પુજા માટે ફૂલ ફૂલ ખીજાદિની વિરાધના કરે તા.
૪ ચત્યવદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન ભાવતાં અતરાય કરે તા.
૫ પ્રતિક્રમણ ન કરે તા.
૬ ખેડા પ્રતિક્રમણ કરે તા.