________________
: ૨૮૪ ૩
સમ્યક્ચારિત્ર વિભાગ
૭ અનુપયેાગથી પ્રતિક્રમણ કરે તા
૮ પ્રતિક્રમના સમયનુ. ઉલ્લંઘન કરે તેા.
હું સધારામાં સૂતાં સૂતાં પ્રતિક્રમણ કરે તા.
બેસીને
૧૦
""
""
૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તેા.
,,
મુક્તિના
૧૨ સવ શ્રમણુ–સ'ધની ત્રિવિધે—ત્રિવિધ ક્ષમાપના કર્યો વગર પ્રતિક્રમણ કરે તા એટલે કે કોઈની સાથે કષાયાક્રિ થયા હાય તા તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે તા.
૧૩ પદ્મ-પદની ઉચ્ચાર–શુદ્ધિના ઉપયાગ વિના પ્રતિક્રમણ કરે તા.
૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સથારામાં કે પાટ પર સુઈ જાય તા.
૧૫ દિવસ સૂએ તા.
૧૬ અનુયાગે કે અ-વિધિએ ઉધિ-વસતિનુ પઢિલેહણ કરે તા.
૧૭ પડિલેહણુ કર્યા વિનાની ઉધ વાપરે તા.
૧૮ પડિલેહણ કરી સથાાભૂમિએ કાજો ન લે તેા, અગર અ-જયણાએ કાજો પરવે તા.
૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુ'ડીની ભસ્માદિને ન પરઢવે તા, અગર સૂર્યાય-પહેલાં પરઠવે તા.