________________
૧ ૨૮૮ : સમ્યફચારિત્ર વિભાગ મુક્તિના
પ૭ બેકાળજીથી કઈપણ સંયમપકરણ એવાઈ જાય તે. ૫૮ જાણ્યે-અજાણ્યે વિજળી-વરસાદનો સંઘટ્ટો થાય તે. ૫૯ સ્ત્રીને પરંપરાએ પણ સંઘો થાય તે. ૬૦ અકણ વસ્તુનું ગ્રહણ કરે તે. ૬૧ ગોચરી ગયે છતે કથા-વિકથાદિ કરે તે.
૬૨ ગોચરી જે રીતે જે કમથી વહેરી હોય તે રીતે ગુરુ પાસે ન આવે તો.
૬૩ પરચખાણ પાર્યા વિના ગોચરી વાપરે છે. ૬૪ ખાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે, ૬૫ વાપરતા કે ગોચરી વહેચતાં દાણા વેરે તે.
૬૬ વિવિધ પ્રકારોથી રસોના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે તે.
૬૭ સ્વાદિષ્ટ વસ્તુમાં રાગ કરે તે.
૬૮ કાઉસ્સગ્ન કર્યા વિના (ગુરુની સંમતિ લીધા વિના). વિગય વાપરે તો.
૬૯ બે વિગયથી વધારે વાપરે છે. ૭૦ નિપ્રયજન (સ્વાદદ્રષ્ટિથી) વિગઈ વાપરે છે.
૭૧ ગ્લાન-નિમિત્તની ચીજ ગ્લાનને આપ્યા વિના વાપરી જાય છે.