________________
શા પુત્ર સાધુ-સાધ્વીજીઓએ અમલમાં છે આ
મુકવા જેવા. ૩૨. ચોગસ ગ્રહ
મન-વચન-કાયાને વ્યાપાર તે ચગ. અને અશુભ રોગના પ્રતિક્રમણ માટે ભગને સંગ્રહ કહેવામાં આવે છે તેના ૩૨ પ્રકાર છે. ૧ પ્રશસ્ત એક્ષ-સાધક યોગના સંગ્રહ માટે શિષ્ય વિધિ
પૂર્વક આલોચના પૂ. ગુરૂદેવને આપવી ૨ ૫૦ ગુરૂદેવ પણ પ્રશસ્તિ મોક્ષ-સાધક યુગના સંગ્રહ
માટે શિષ્યને આલેચનાનુસાર આપેલ પ્રાયશ્ચિત્તાહિક
બીજા કોઈને પણ કહે નહિં : 8 શુભયોગના સંગ્રહ માટે સાધુએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ
અને ભવના અનુસાર સાહજિકતા પૂર્વક આવેલા આપત્તિના સમયે દઢધમતા કેળવવી-દઢ બનવું. ૪ પ્રશસ્તગના સંગ્રહ માટે નિયાણું વિના તપશ્ચર્યા કરવી. ૫ પૂ. ગુરુદેવ પાસેથી ગ્રહણ અને આસેવન-શિક્ષા વિનય
પૂર્વક લેવી. ૬ શરીરને શણગાવું નહિં. ટાપટીપ ન કરવી. ૭ તપશ્ચર્યા ગુપ્ત રાખવી. ૮ નિર્લોભતા રાખવી. ૯ પરીષહેને જીતવા.