________________
કે ૩૦૦ છે
સમ્યક ચારિત્ર વિભાગ
મુક્તિના
છે. તે સમયે શાંત વાતાવરણ હોવાથી શાશ્વત–જીવનને અનુભવવાનું સામર્થ્ય રહેલું હોય છે.
ઉચ વિચારે તથા સગાને પિતાના તરફ આકર્ષવાનું ખાસ રહસ્ય અને બળ ગભાતના સમયમાં રહેલું છે.
૩ કેટલે જાપ કર્યો?
આ કલિયુગમાં જા૫ આત્મજ્ઞાન માટે સહેલામાં રહેલ ઉપાય છે.
જાપ સમાધિમાં પરિણમે છે. વારંવાર નામ સ્મરણ એ જાય છે. તેના ત્રણ પ્રકાર છે. વિખરી (સ્પષ્ટ ઉચ્ચારણરૂપ) ઉપાંશુ (અન્ત૫ાકાર) રહસ્ય (માનસિક) જાપ માટે દરેકે ૧૦૮ પારાની માળા રાખવી જોઈએ. મનને ઈશ્વર તરફ વાળવા માળા એ ચાબુક છે.
વખરી અને ઉપાંશુ-જાપ કરતાં માનસિક-જાપ દશા હજારગણું ફળ આપે છે.
રોજ ૧૦૮ વાર શ્રી નમસકાર–મહામંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાનનું નામ લેવાથી વિકાસને માર્ગ ખુલે છે. શરીર સાથેની એકતાથી છૂટા થવાય છે. શુદ્ધ ભાવ અને પ્રેમભક્તિથી ભગવાનનું નામ લેનાર પ્રભુ સાથે એકતા અનુભવે છે.
સૌથી શ્રેષ્ઠ માનસિક જાપ છે. જેમાં જીભ કે હોઠ હાલે નહિ.
૪ કેટલા લોકનું વાંચન કર્યું?
શાસ્ત્રના વાંચનથી આત્મા તત્ત્વને જ્ઞાતા બને છે. લાંબા વાંચનથી બહુશ્રુત થવાય છે.