________________
છે ૫૦ સાધુ-સાધ્વીજીઓએ ત્યાગવા લાયક છે છે ૩૦ મોહનીયના સ્થાનો છે
999 જ છે આત્માને મુંઝવે – વિવેકનિકલ બનાવે તે મોહનીયમ અને ઉપલક્ષણથી જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો.
તે મોહનીયકર્મ અથવા આઠે કર્મોના બંધના જે નિમિત્તે તે સ્થાને.
આવા મેહનીયના ૩૦ સ્થાને જિનાગમમાં કહ્યા છે. ૧ ત્રણ-જીવને પાણીમાં ડૂબાડીને મારે. ૨ ત્રસ–જીવને મેઢે ડુચે દઈને મારે. ૩ માથે ચામડું બાંધીને મારે. ૪ માથામાં સુગરને માર મારે ૫ ઘણા જીના નાયક-રક્ષકને મારે. ૬ સમર્થ છતાં ગ્લાનાદિકની સેવા ન કરે. ૭ સાધુને સંયમ-માર્ગમાંથી ભ્રષ્ટ કરે. ૮ રત્નત્રયસ્વરૂપ મેક્ષમાર્ગને દૂષિત કરે. ૯ અનંત-જ્ઞાની એવા જિનેશ્વરને અવર્ણવાદ બેલે. ૧૦ આચાર્ય ઉપાધ્યાયાદિને અવર્ણવા બેલે