________________
ર૯૦ : સમ્યક-ચારિત્ર વિભાગ મુનિના ૮૪ ગોચરી વાપર્યા પછી માંડલીને કાજે ન લે તે.
૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યો પછી (પહેલે પહોર પૂરા ન થાય ત્યાં સુધી) વિધિપૂર્વક ઉપયોગ સાથે સ્વાધ્યાય ન કરે તે.
૮૬ પ્રથમ પારસી પૂરી થયા વિના સંથારે પાથર તે. ૮૭ સંથારે પાથર્યા વિના સૂઈ જાય તે ૮૮ વગર-પડિલેહેલી જગ્યાએ સંથારો કરે તે. " ૮૯ અવિધિથી સંથારે કરે તે. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. હ૧ બેવડ ઉત્તરપટ્ટો પાથરે તે.
૯૨ સર્વ જીવ–રાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય તે.
૯૨ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક રીતે વોસિરાવ્યા વિના સૂઈ જાય તે.
૯૩ આહાર, ઉપાધિ અને શરીરને સાગારિક રીતે સિરાવ્યા વિના સૂઈ જાય તે. ૯૪ કાનમાં રૂના કુંડલ નાંખ્યા વિના સૂઈ જાય .
૯૫ સંથારામાં સૂતી વખતે ગુરુપરંપરાગત-મંત્રાક્ષાથી આત્મરક્ષા કર્યા વિના સૂએ તો.
૯૬ અનિત્યાદિ બાર ભાવનાઓ વિચાર્યા વિના સૂએ તે.