________________
પથ* * સંયમની મર્યાદા
૧૦ તળિયા ઉપરાંત પગ ન ધોવા. ૧૧ વડાને દેખાડ્યા વિના આહાર ન લે. ૧૨ એકલી સ્ત્રી સાથે એકલા આલાપ ન કર.
૧૩ વસ્ત્ર આઘું પાછું બાંધી ન મૂકવું, માગે સુખે નિર્વાહ થાય (ઉપાડી શકાય), બે વાર પડિલેહણ થાય, અને પલિમંથ (વધુ પડતો સમયને ભેગ જેની સાચવણ-પતિલેહણાદિમાં આપવો પડે) ન થાય તેટલું ને તેવું જ રાખવું.
૧૪ પુસ્તક ગૃહસ્થને ઘેર સીવીને ન મૂકવું, જ્ઞાનાદિક વાદ્ધને અર્થે છૂટું જ રાખવું, કે જેથી તેને લાભ બીજા લઈ શકે. તેના પર મૂરછી ન કરવી.
૧૫ દિવસના બે ઘડી પહેલી ને બે ઘડી માછલી આહારપાણી આશ્રી જાળવવી, વિશેષ કારણે પણ સૂર્યોદયાસ્ત વેળા જેવી.
૧૬ દિનપ્રત્યે છતી શક્તિએ માર્ગાદિ કારણ વિના એકાસણાદિ તપ કર. ૧૭ પચાવી વિગય ન લેવી. ૧૮ દરરોજ કોઈક પણ અભિગ્રહ કરે.
૧૯ અનાચી વસ્તુ ન વહોરવી. શીતકાલ વિના ખજુર, દ્રાક્ષ વગેરે ન લેવાં. આ પછી કાચી ખાંઠ ના હારવી.
૨૦ દિન પ્રત્યે છતી શક્તિએ ૧૦-૨૦ લેગસને કાઉસ્સગ કર.
૨૧ દશવિધ-સામાચારી વિશેષ પ્રકારે પાળવી.