________________
૨ હંમેશાં મોટાની સેવા-ચાકરી કરવી.
૩ છતી શક્તિએ હમેશાં દિવસમાં એક ગાથા અથવા છેવટે એક પદ પણ નવું ભણવું.
૪ ડિકમણું કાયા પછી “સુદામા અશુ”િ સુધી અર્થાત્ છ આવશ્યક પુરો થતાં સુધી તેમજ આહાર કરતાં કે ઉપધિતું પડિલેહણ કરતાં અને માર્ગે ચાલતાં બેલવું નહિ.
પ બિમારી અને વિહાર વગેરે કારણ વિના હમેશાં ઓછામાં ઓછું બિયાસણું કરવું
૬ મોટા કારણ સિવાય દિવસે સૂવું નહિ કે શત્રે પહેલી પિરસીમાં અર્થાત્ સંથારા પિરસી ભણાવ્યા વિના સૂવું નહિ.
૭ માસીને છઠ તથા સંવછરીને અઠમ મોટા કારણ વિના મૂક નહીં.
૮ કિયા-સંબંધી અનુષ્ઠાન-વિધિ કરવાનો વિશેષ કરીને ખપ કરવો, અર્થાત કિયારુચિ થઈને ક્રિયા કરવામાં ત૫ર રહેવું.
૯ પડિલેહણ કર્યા વિનાનું સ-કાંબલ ન વાપરવું.
૧. નીખારેલું (ખેળવાતું ચમક વાલું કે લું) વસ હોય તો તેના રગતું પરાવર્તન કરીને વાપરવું અર્થાત્ પાણીમાં નાંખીને ૨૧-ચમક-ભકો એ છે કરી નાંખીને વાપરવું.
૧૧ ગૃહસ્થો પાસેથી પાછા આપવાની શરતે ઉછીના વસ્ત્ર કે કાંબલ બિલકુલ લેવા નહીં.