________________
: ૨૪ : સમ્યફ ચારિત્ર વિભાગ મુક્તિના રહેવાની ભૂમિને રજોહરણથી ત્રણ વાર પુછ-પ્રમાઈ ચિત્યવદન માટે ઈરિયાવહી પડિકવી.
2 ચિત્યવંદનનાં સૂત્રો બોલતાં શબ્દ, અર્થ અને પ્રભુપ્રતિમાનું આલંબન ટકાવી રાખી તે તે સૂત્રોના ભાવાર્થની ગંભીરતાને નિરંતર ધ્યાનમાં રાખવી.
ચિત્યવંદનમાં નીચે મુજબની મુદ્રાઓ સાચવવી. ૧ ચોગમુદ્રા- કમલના કેશ-ડેડાની જેમ પરસ્પર આગલીઓના સંશ્લેષવાળી બંને હાથની અંજલિ કરવી અને પેટ ઉપર કેણીએ રાખવી તે.
આ મુદ્રાથી ચૈિત્યવંદન, રિ નમુથુળ, સ્તવન (ઉવસગ્રહ) બલવું.
૨ જિનમદ્રા-તીર્થંકર પ્રભુ જે રીતે કાઉસ્સગ ધ્યાનમાં ઊભા રહેતા, તે રીતે બે પગ વચ્ચે આગળ ચાર આંગલતું અને પાછળ કંઈક ઊણા ચાર આંગલનું અતરુ રાખી જમણા હાથમાં મુહપત્તી અને ડાબા હાથમાં એ ઘ રાખી, બંને હાથ લટકતા રાખવા તે.
આ મુદ્રાથી કાઉસ્સગ્ન કરવાનું હોય છે.
૩ મુક્તાશુક્તિ મુદ્રા-બને હાથની પિલી અંજલિ લલાટભાગે રાખવી તે.
આ મુદ્રાથી લાર્વત તૈયારૂં, લાવંત વિ સાદુ અને જય વીચવા આ ત્રણ સૂત્રે બેલવાં.