________________
: ૨૫૨ :
મુષ્ટિજ્ઞાનરૂપ પદાર્થો
મુક્તિના
૨ અનાપાત–સંલક–લેકોને આવવા-જવાનો માર્ગ ન હોય, પણ છેટેથી દેખી શકાતું હોય.
૩ આપાત-અ-સંલક-કોનો આવવા જવાને માર્ગ હોય પણ ખાડા--આદિના કારણે દેખી શકાતું ન હોય.
૪ આ પાત-સંક-લોકેનો આવવા-જવાને માર્ગ હેય અને દેખી શકાતું હેય
આ ચારમાંથી પ્રથમ ભાંગે શુદ્ધ છે, બાકીના ભાંગા અપવાદ-પ્રસંગે ગુરુ-મહારાજની આજ્ઞા પ્રમાણે યથાયોગ્ય રીતિએ લેવાય છે.
ઉપર જણાવેલ દશ ભેદોના એક–સંગી દ્વિ-સંયોગી, ત્રિ-સંગી યાત્ દશ-સંગી ભાંગાએ શ્રી અનુગ દ્વારાદિ સૂત્રોમાં જણાવેલ પદ્ધતિએ કરવાથી ૧૦૨૪ ભાંગા થાય છે. જેમાં ૧૦૨૩ અશુદ્ધ અને છેલ્લે ભાગે સર્વથા
શુદ્ધ છે.
આ ઉપરથી એમ સમજવાની જરૂર નથી કે–અહે હો ! આટલા બધા ભાંગાની વિચારણા કેમ થાય? અને તેવી શુદ્ધ સ્થડિલ ક્યાં મળે? પણ જિનાજ્ઞા-પ્રધાન સંયમની ક્રિયામાં જાણે-ઉપગની જાગૃતિ રહે, પરિણામમાં નિશક્તા ન આવે તેટલા-પૂરતું પણ આ બધું ધ્યાનમાં રાખવાની જરૂર છે.