________________
૯. સ્થંડિલભૂમિ
વિવેકી આરાધક–આત્માને નિરર નવ દ્વારાથી અશુચિ-ઝરતા ઔદારિક-શરીરની કુદરતી—હાજતા અગર સયમને અનુપયાગી વસ્તુને પઢવવા માટેની યાગ્ય—ભૂમિનુ જ્ઞાન હાવું જરૂરી છે, કારણ કે સંયમનું રહસ્ય જ જયણાભરી પ્રવૃત્તિમાં છે. ખાકી તેા કુદરતી હાજતા કે પેાતાને અણુગમતી ચીજોના ત્યાગ જગતમાં બધા ય કરે છે, પરંતુ તેવી ખાખતામાં પણ સયમની મહત્તા સમજતા પ્રાણીની પ્રવૃત્તિ જયાપૂર્વકની હાઇ લેાકેાત્તર-આરાધનાના ને મેળવી દેનારી થાય છે.
સ્થંડિલ-શબ્દનો અર્થ “ શાસ્ત્રીય મર્યાદાનુસારપરઠવવા માટે ઉપયોગી ભૂમિ'’–એવા થાય છે. તેના દૃશ ભેદે નીચે મુજબ થાય છે.
૧ અનાપાત-અસલાક-કાઈ આવતું-જતું ન હોય અને કાઈ જોતું ન હાય.
૨ અનુપઘાતિક-સયમ, ચાસન અને પેાતાને હાલના દિ ઉપઘાતનું' કારણ ન થાય.
૩ સમ-ઊંચી-નીચી (વિષમ) ન હેાય,
૪ અષિર-છિદ્ર-ખાકેારા વગેરેથી રહિત (પેાલાણુવાલી ન હેાય.
૫ અ-ચિર-કાલકૃત-જે ભૂમિને અચિત્ત થયે બહુ