________________
વિહારની સામાચારો
પશે
ગામમાં પેસવાની વિધિ—
"
6
વળી વિહારમાં વચ્ચે આવતા-ગામમાં કે મુખ્ય-ગામાં પેસતાં ચૌટે કે કૂવાકાંઠે લેાકાને પૂછ્યું કે આ ગામમાં અમારે વગ છે કે નહિ ?” એટલે સામા-લેાકા પૂછે કે તમારા વગ એટલે શું ?' એટલે ખુલાસા કરવા કેન્દ્ર અમારા વગ પાંચ જાતના- દહેરાસર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ‘આમાંથી આ ગામમાં શું શું છે ?” એટલે ગામના ઢાકા કહે કે- અહીં તમારા વગ માંની અમુક ચીજો છે.' આ વિધિપૃછા કહેવાય છે, પણ ગામમાં પેસતાં • વાણિયાના ઘર કર્યાં છે? દહેરાસર ક્યાં છે? વગેરે પૂછવું તે સાધુઓને ઉચિત નથી. આના ગુણ-દ્વેષ વિગતએઘનિયુક્તિ આદિ ગ્રંથમાંથી ગુરુગમથી જાણી
•
વાર
દેવા.
* ૨૫૦
આવી અનેક બાબતા વિહાર-પ્રસ`ગે જયાપૂર્વક વિચા વાની હાઈ શાસ્ત્રકાર-ભગવતાએ ગીતાને જ સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા આપી છે.
જે ગીતાય ન ાય તેમાને ગીતાથ ની નિશ્રામાં શ્દીને વિચરવું એવું ભારપૂર્વક વિધાન જ્ઞાનીઓએ કર્યુ છે. આ કારણે એકાકી-વિહારને જ્ઞાની-ભગવ‘તાએ અ-કરણીય મતાન્યા છે.
અહીં એકાકીવિહાર શબ્દથી એકલા વિચરવાના અથ સાથે “શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ રીતે સ્વતંત્ર-વિહાર
૧૭