________________
અમર-પરીક્ષા
૫ કારતક , -૩ પગલે ૪ આગલે ૬ માગસર છે -૩ , ૮ ૭ પિષ - - - ૮ માહ , - , ૮ અગલે ૯ ફાગણ , -૩ , ૪ ) ૧૦ ચિત્ર , ૧૧ વૈશાખ , -૨, ૮ અગલે ૧૨ જેઠ છે -૨ , ૪ )
ઉપરના કાષ્ટકથી સમજાશે કે દર મહિને ચાર આંગલની હાનિ-વૃદ્ધિ થાય છે, આ હિસાબે પંદર દિવસે બે અગલ, સાત દિવસે એક આગલ અને રાજ એક આગલને કંઈક ઊણા સાતમા ભાગની હાનિ-વૃદ્ધિ સમજવી.
વળી સ્વાધ્યાય માટે શાસકાર–ભગવતેએ દિવસશત્રિના પહેલા- છેલ્લા પર મળી ચાર પહાર (કાળવેલા છેડી) નિયત કરેલ છે, એટલે તે અંગે વિશિષ્ટ કોઈ વ્યવસ્થાની જરૂર નથી રહેતી. પહેલા છેલ્લા પ્રહરને ખ્યાલ સહજ આવી શકે તેમ છે.
તથા પચ્ચકખાણ પારવા માટે તે તે મહિનામાં અમુક પગલાં પ્રમાણ છાયાની વ્યવસ્થા નિયત કરી છે, તે ઉપરથી સહજ રીતે દરેક આરાધક-આત્મા કોઈપણ સાધનની અપેક્ષા રાખ્યા વિના પચ્ચક્ખાણને સમય સમજી શકે છે.