________________
સમય જાણવાની-કુથી
ww
૩ ૨૭૩ । ૪ ત્રણ આંગળની સળીની છાયા આંગલથી માપી તેમાં ત્રણ ઉમેરતાં તૈયા૨ થયેલ રકમથી ૬૪ ને ભાગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પક્ષ દિવસ ચઢયા કે બાકી રહ્યો જાણવા.
આ પ્રમાણે દિવસે સમય જાણવાની પદ્ધતિ જાણુવી, એમાં ઘડી-પળ જે આવે તેને અઢીથી ભાગતાં કલાક આવે છે, કારણ કે અઢી ઘડીને કલાક થાય છે.
શ્મા મુજમ રાત્રે પણ સમય જાણવા ડ્રાય તા નીચે મુજબની પદ્ધતિ છે.
શત્રે આકાશ નીચે મેદાનમાં ઊભા રહેતા માથા પર જે નક્ષત્ર આવે, તેને દૈનિક (સૂર્યના) મહાનક્ષત્રથી ગણતાં જેટલામું આવે, તેમાંથી સાત ભાઈ કરતાં બાકી વધેલ સખ્યાને વીશથી ગુણી નવથી ભાગવી. જવાબ જેટલી ઘડી શેષ જેટલી પણ સૂર્યાસ્ત પછી થઇ એમ સમજવું
મામાં નક્ષત્રાની ઓળખાણ-પરિચય માટે ગુરુગમપૂર્વક થીડા અભ્યાસની જરૂર છે, પણ સાધુ-સાધ્વીને રાતના સમય જોવા-જાણવાની ખાસ જરૂર નથી હાતી પ્રતિક્રમણ કરી સ્વાધ્યાય કરી સૂઈ જવાનું છે. સમય-મર્યાદાની જરૂર દિવસે પચ્ચક્ખાણ પારવા આદિમાં જરૂરી હોય છે.
આ મુજમ તે તે સયમની ક્રિયાએ નિયત સમયે કરવાના ઉપયાગની જાગૃતિથી વિધિપૂર્વક સધાતા વિદ્યામત્રાદિની જેમ ક્રિયાએ નિભિડતર કર્મોના બંધનમાંથી મુક્ત કરાવનારી થાય છે.