________________
૫ સમય જાણવાની-કુ ચી
૧ પાતાના શરીરની છાયા પગલાંથી ગણી તેમાં છ ઉમેરતાં તૈયાર થયેલ રકમથી ૧૨૧ ને ભાગતાં જે જવામ આવે તેટલી ઘડી અને વધેલી શેષ જેટલી પળે! ખાર વાગ્યા પહેલાં દિવસ ચઢથો જાણવા અને માર વાગ્યા પછી દિવસ બાકી જાણવા.
૨ વતની છાયા આંગલથી માપી તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ ૨ક્રમથી ૧૨૦ને ભાગતાં જવાબ જેટલી ઘડી અને જેટલી પણ આવે તેટલેા દિવસ ચઢયો કે ખાકી રહ્યો જાણવા.
૩ ભ્રાત ઔંગલની સળીની છાયા ઔંગલથી માપવી, તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ રકમથી નીચે બતાવેલ તે તે માસ /કાને ભાગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પળ દિવસ ચત્રો કે ખાકી રહ્યો જાણવા.
૧ કારતક-૧૫૦ ૫ ફાગણુ-૧૫૦
૨ માગશર-૧૬૦ ૬ ચત્ર-૧૪૪
૩ પાષ-૧૭૦ ૭ વૈશાખ-૧૩૫
૪ માહ–૧૬૦
૮ જેઠ-૧૩૦
૯ અસાડ–૧૨૫
૧૦ શ્રાવણ-૧૩૫
૧૧ ભાદરવા-૧૩૫
૧૨ આસા-૧૪૪