________________
કે ૨૬૬
સમ્યક્રચારિત્ર-વિભાગે
મુક્તિના
તે છેલ્લા અઢી હાથ લાંબા, છત્રીશ આગળ પહેલા હેવા જોઈએ.
રજસાણ-પાત્રો બાંધતી વખતે પ્રદક્ષિણાકારે વચમાં ચાર-ચાર આંગલ જે વસને ભાગ આવી રહે તેટલું માપ તેનું જાણવું.
કપડા–બે સૂતરાહ અને એક ઉની ત્રણે કપડા અઢી હાથ પહેળા શરીર પ્રમાણે કપડા જાણવા.
રજોહરણ–ડાંડીમાં ઘનતા હોવી જોઈએ, જેથી છજતુ ભરાય નહિ, દશીઓ કાંબલના ટુકડા છેડાઓને જ વ્યવસ્થિત કરીને બનાવેલ હોય, તે દશીઓ કેમલ સ્પશે. વાળી અને વગર કંઠેલી હોવી જોઈએ.
તથા આખા એવાની જાડાઈ અંગુઠાના પહેલા વેઢા પર તર્જની આગલી વક્રાકારે મૂકવાથી જે ગળાઈ થાય તેટલી હેવી જોઈએ, દશીઓ આઠ આંગલની અને ડાંડી ચાવીસ આંગલની મળી બત્રીસ આગલનું માપ રજોહરણ હોવું ઘટે. કારણ પ્રસંગે એકના પ્રમાણુની હીનતા કે અધિકતાએ બીજાનું પ્રમાણ વધારી કે ઘટાડી બત્રીસ આંગલનું માપ જાળવવું જોઈએ. તેની ઉપર (અભ્યતર-બાહા) હાથ પ્રમાણ પહેલી બે નિષદ્યાઓ (વસ) ચઢાવી ત્રણ આંટા દેવા.
સહપત્તિ-એક વેંત ને ચાર આંગલનું માપ દરેકને પિતતાના હાથથી માપીને જાળવવું, અથવા કાજે કાઢતી