________________
વિહાર
+ ૨૫૯ ૧
wannnnnnnnnnn
રીતે વિરતિ–માગ પર વધવાના અભ્યાસ માટે ઉપયોગી છે. સાધુઓને તે રીતે યાત્રાદિ માટે તીરની માફક વિહાર કરવામાં સંયમની અનેક મર્યાદાઓ અવ્યવસ્થિત થાય છે. તે ઉપરાંત સાધુઓના વિહારથી ઠેકાણે ઠેકાણે થતી ધર્મભાવનામાં પણ અલ્પતા આવે છે.
આ વાત શ્રી મહાનિશીથ સૂત્ર (અધ્ય. ૪, સૂ૧૧) માં ૪૯ સાધુને છતમાં બહુ સ્પષ્ટપણે વર્ણવી છે.
સંય મારાધનની મુખ્યતાની અપેક્ષાએ તીર્થયાત્રાદિને અહીં વતંત્ર વિહાર-તે અ-ગીતાર્થપણાના કારણ તરીકે જણાવી છે, બાકી આ ઉપરથી “સાધુઓને તીથવાવાદિનું સર્વથા વિધાન નથી” તેમ માનવાની જરૂર નથી.
વળી ઉપર બતાવેલ પાંચ કારણોમાં તીર્થયાત્રાને ન ગણાવતા તે તીર્થોને જોવાની ઉત્કટ ઈચ્છાને મુખ્ય પણે જણાવી છે, તેથી કેવલ દેશ-વિદેશ ફરવાની કુતુહલવૃત્તિ કે નવું જાણવા-જવાની જિજ્ઞાસાથી કરાતા સ્વતંત્ર-વિહાર શાસ્ત્રીય મર્યાદાથી વિરુદ્ધ છે ! એમ જાણવું. આ બધું શ્રીઓ ઘનિયુક્તિ ગ્રંથના આધારે આલેખ્યું છે.
આરાધનાનું માપક યંત્ર વિષય-વાસનાનું જોર અને પિફગલિક-પરાધીનતાનું લક્ષ્ય ઘટે ત્યારે | ધર્મની આરાધના પરિણમી કહેવાય,